Focus on your goals, they’re closer than you think....
What other people think of me is none of my business.
Not single, Not taken, just waiting for something real
I'm no longer afraid of losing people who aren't afraid of losing me too
Duniya ka sabse bada rog, kya kahenge log
નાજુક હૃદય ને કાયમ બોજ ન આપી શકું, પ્રેમ છે તો છે, પુરાવા રોજ ના આપી શકું.
છાનુમાનું રહે છે પણ સવાલ કરે છે, તારા મુખ પર નું તલ ધમાલ કરે છે
ના ખોલ મારી જૂની કિતાબ એ દોસ્ત..! જે હતો એ રહ્યો નથી અને જે છું એ કોઈને ખબર નથી.
તું જો મળવા આવે તો તને મોંઘેરી ભેટ આપું , કરકસર કરીને બચાવેલી સાંજ આપું તને..!!
મળી જાય તો વાત લાંબી, વિખૂટા પડે તો યાદ લાંબી. એનું નામ મિત્રતા...!
ચોમાસામાં બન્ને બારણાં શું ફુલાણા : બન્ને ને, એકબીજા પ્રત્યે ના તેમના સંપ અને હેત ભુલાણા.. આખરે બંને થોડા થોડા છોલાણા...!
ગોમતીના તટ પર શોભતું એક સુંદર ધામ મોરપિચ્છ નો તાજ ને, રાજા સુંદર શ્યામ.
નિષ્ફળ માણસોનો પસંદગીનો ટાઈમ પાસ એટલે, સફળ માણસોની ટીકા કરવી..!
હાથ પકડીને લઈ જાશે તો પણ પાછો ફરીશ, તારા સાથ વિના સ્વર્ગ પામીને પણ શું કરીશ.
પહેલા જો, તારું ચરિત્ર, પછી શોધ, નારી પવિત્ર.
લાંબો પંથ ને રસ્તા કાચા, એક મુસાફર ને લાખ લબાચા.........
❛ક્યારેક લોકો ખભે હાથ મુકીને પણ છેતરી લે, તમે બોલ્યા જ કરો ને કોઈ ચૂપ રહી વેંતરી લે.❜
આંખ માં અહમનો મોતિયો આવ્યા પછી સત્ય જાંખું જ દેખાય છે..!
જય જય ગરવી ગુજરાત💃
❛દર્દ ફરીથી જાગ્યું છે, .... વાગ્યા પર ફરી વાગ્યું છે❜